Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: કચ્છમાં કવખતે વરસાદ: માવઠાથી ખેડૂતો ચિંતાતૂર

Bhuj, Kutch | Apr 2, 2026
કચ્છમાં કવખતે વરસાદ: માવઠાથી ખેડૂતો ચિંતાતૂર કચ્છના વાતાવરણમાં ઓચિંતા પલટો આવતા ભુજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ભુજ, મીરજાપર, સુખપર અને માનકુવા પંથકમાં વરસાદ વરસતા માર્ગો ભીંજાયા હતા. આ કવખતના માવઠાને કારણે તૈયાર પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

MORE NEWS