Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

દાહોદ ખાતે ‘મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ’ વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો દાહોદ, તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬: કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ ખાતે ‘સ્ટ્રેન્થનિંગ ઓફ એગ્રી-પોલિક્લિનિક ફોર ટ્રાઇબલ ફાર્મર્સ એટ દાહોદ’ યોજના અંતર્ગત તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ “મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના અભલોડ, પાંદડી, દાદુર તથા ભેહ ગામના આશરે ૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાતમાં મકાઈ ખોરાક, પશુચારા તેમજ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટેનો મહત્વનો પાક છે. ખાસ કરીને દાહોદ જિલ્લો રાજ્યના અગ્રણી મકાઈ ઉત્પાદક જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. આધુનિક સંકર જાતો, સંતુલિત ખાતર વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાથી મકાઈના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો શક્ય બન્યો છે. આ હેતુને ધ્યાનમાં રાખી ખેડૂતોને આધુન�

Dohad, Dahod | Aug 1, 2026

MORE NEWS

ગરબાડા ગાંગરડી અને ગાંગરડા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ

દાહોદ:- મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા ગરબાડા – ગાંગરડી – ગાંગરડા –માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા પર વિશેષ ધ્યાન આપતા, પ્રથમ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી ઢીલી કપચી, કાદવ અને કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જરૂરી સ્થળોએ રબલ, જી.એસ.બી. (ગ્રેન�

ગરબાડા ગાંગરડી અને ગાંગરડા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ દાહોદ:- મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા ગરબાડા – ગાંગરડી – ગાંગરડા –માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા પર વિશેષ ધ્યાન આપતા, પ્રથમ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી ઢીલી કપચી, કાદવ અને કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જરૂરી સ્થળોએ રબલ, જી.એસ.બી. (ગ્રેન�

Dohad, Dahod | Aug 2, 2026

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરો કુલ રૂપીયા ૧૭,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

દાહોદ પરેલ વિસ્તારમાં સી સાઈડ રેલ્વે કોલોનીમાં રહેતાં શૈલેષકુમાર શીવબચન સિંઘ તથા તેમનો પરિવારજનો ગત તારીખ ૩૧મી જુલાઈના રોજ બહાર ગામ ગયાં હતાં. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શૈલેષકુમાર સિંઘના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી સોનાની નાકની ચુની, ચાંદીની વિછી તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરોએ કુલ રૂપીયા ૧૭,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે શૈલેષકુમાર શીવબચન સિંઘએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરો કુલ રૂપીયા ૧૭,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. દાહોદ પરેલ વિસ્તારમાં સી સાઈડ રેલ્વે કોલોનીમાં રહેતાં શૈલેષકુમાર શીવબચન સિંઘ તથા તેમનો પરિવારજનો ગત તારીખ ૩૧મી જુલાઈના રોજ બહાર ગામ ગયાં હતાં. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શૈલેષકુમાર સિંઘના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી સોનાની નાકની ચુની, ચાંદીની વિછી તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરોએ કુલ રૂપીયા ૧૭,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે શૈલેષકુમાર શીવબચન સિંઘએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dohad, Dahod | Aug 2, 2026

દાહોદ ખાતે ‘મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ’ વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો દાહોદ, તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬: કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ ખાતે ‘સ્ટ્રેન્થનિંગ ઓફ એગ્રી-પોલિક્લિનિક ફોર ટ્રાઇબલ ફાર્મર્સ એટ દાહોદ’ યોજના અંતર્ગત તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ “મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના અભલોડ, પાંદડી, દાદુર તથા ભેહ ગામના આશરે ૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાતમાં મકાઈ ખોરાક, પશુચારા તેમજ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટેનો મહત્વનો પાક છે. ખાસ કરીને દાહોદ જિલ્લો રાજ્યના અગ્રણી મકાઈ ઉત્પાદક જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. આધુનિક સંકર જાતો, સંતુલિત ખાતર વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાથી મકાઈના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો શક્ય બન્યો છે. આ હેતુને ધ્યાનમાં રાખી ખેડૂતોને આધુન� - Dohad News