AIથી પોલીસનો પાવર શો ભારે પડ્યો!
ઇન્સ્ટાગ્રામ પર AI જનરેટેડ ફોટામાં પોતાની આસપાસ અનેક પોલીસ અધિકારીઓને દર્શાવી પોતાનો પ્રભાવ અને રુઆબ રજૂ કરવાનો પ્રયાસ કરનાર મોહસીન ખુરેશીને આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર શેર કરાયેલા AI આધારિત કન્ટેન્ટ દ્વારા ખોટી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
(AIGenerated, Amdavad, CrimeBranch, Instagram, News, Update)
#AIGenerated #Amdavad #CrimeBranch #Instagram #News Update