પોરબંદર: પોરબંદરમાં 24 કલાકમાં દારૂના 10 ગુના નોંધાયા, 10 લોકો સામે પોલીસ કાર્યવાહી
પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂના 10 ગુના નોંધાયા છે. પોલીસે પીયુષ જુંગી, દિપક ગોહેલ, રણજીત ઓડેદરા, રવી શીંગરખીયા, અજય ખરા, રાણા કુછડીયા, રણમલ મોઢવાડીયા, કાના ભુવા, નાથા ભુવા અને રાજ કવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. એક આરોપી હાલ હાજર મળી આવ્યા નથી.