ગાંધીનગર: ગુજરાતમાં 2 IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ, કે. રાજેશ અને ગૌરવ દહિયા સામે કાર્યવાહી
ગુજરાત સરકારે IAS અધિકારી કે. રાજેશ અને ગૌરવ દહિયાને ફરજિયાત નિવૃત્તિ આપી છે. બંને અધિકારીઓ સામે અગાઉ તપાસ અને સસ્પેન્શનની કાર્યવાહી થઈ હતી. સેવા સમીક્ષા બાદ સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.