Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ગોધરા: પંચમહાલ LCB ની મોટી સફળતા: ૧ વર્ષથી નાસતો-ફરતો ચોરીનો વોન્ટેડ આરોપી ભૂખરીની વાડી વિસ્તારમાંથી ઝડપાયો

Godhra, Panch Mahals | Jul 12, 2026
પંચમહાલ જિલ્લામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની વિશેષ ઝુંબેશ અંતર્ગત LCBને મોટી સફળતા મળી છે. કાંકણપુર અને કાલોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી જુબેર રફીક વલીવંકાને ગોધરાની ભુખરીની વાડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે,LCB ટીમને મળલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને કોર્ડન કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી સામે કાયદેસરની આગળની કાર્યવાહી કરવા માટે તેને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

MORE NEWS

ગોધરા: પંચમહાલ LCB ની મોટી સફળતા: ૧ વર્ષથી નાસતો-ફરતો ચોરીનો વોન્ટેડ આરોપી ભૂખરીની વાડી વિસ્તારમાંથી ઝડપાયો - Godhra News