🚨 જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામથકે વોર્ડ નંબર 6 નજીક ઉગમણી દિશામાં આવેલાં પુલનું કામ છેલ્લા બે વર્ષથી અધૂરું લટકી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરાયેલું આ કામ અણઘડ કોન્ટ્રાક્ટર અને વિભાગની ઉદાસીનતાને કારણે અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
• આ મહત્વપૂર્ણ પુલ સોસાયટી વિસ્તાર તેમજ મોટા વાડી વિસ્તારને તાલુકામથક સાથે જોડે છે. પુલનું કામ ન થતાં કાલાવડના નગરજનો, આસપાસના ગ્રામજનો અને સેંકડો ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓને અસંખ્ય રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય મળતાં સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
[ jamnagar, jamnagar news, kalavad, kalavad bridge, bridge construction, incomplete bridge, road news, public issue, farmers, villagers, infrastructure, development, civic issue, government, public protest, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #kalavad #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Aug 1, 2026