હવે રાજ્ય માં દુકાન, મોલ, હોટલ, ગેરેજ, શોરૂમ સહિતના વિવિધ વ્યાવસાયિક એકમો 24 કલાક ચાલુ રાખી શકાશે.
ગુજરાત વિધાનસભા ના ચોમાસુ સત્ર ના અંતિમ દિવસે Ease of Doing Business માં સુધારો પસાર કરવા માં આવ્યો છે.
આ સુધારા પછી દુકાનો અને અન્ય વ્યવસાયિક એકમોને રાત્રે નક્કી કરેલ સમયે બંધ રાખવા ની જોગવાઈ થી મુક્તિ મળસે, એટલું જ નઈ માત્ર સમય ના આધારે પોલીસ કે અન્ય સ્થાનિક ઓથોરિટી આવીને આવા એકમોને બંધ પણ કરાવી સકસે નઈ, જોકે 24 કલાક વ્યવસાય ચાલુ રાખતા એકમોએ પોતાની આજુબાજુ સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતી ને લઈને જરૂરી તકેદારી રાખવી પડશે!
.
.
.
.
#gandhidham #kutch #kutchi #adipur #bhuj
{mundra, mandvi, rapar, bhachau, vagad, anjar, gandhidhamtoday, iamfromkutch}
Bhuj, Kutch | Sep 12, 2026