Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: વટવા વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના મામલે યુવકને પટા વડે માર મારવામાં આવ્યો

વટવા વિસ્તારમાં બચુભાઈના કુવા પાસે પૈસાની લેતી-દેતીના મામલે એક યુવક પર પટાવડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસ હાથ ધરી.

MORE NEWS

અમદાવાદ શહેર: વટવા વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના મામલે યુવકને પટા વડે માર મારવામાં આવ્યો - Ahmadabad City News