ગરૂડેશ્વર: પદ્મશ્રી પરેશભાઈ રાઠવા: પિઠોરા આર્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિને નવી ઓળખ
આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમા પિઠોરા આર્ટને વૈશ્વિક મંચ અપાવનાર કલાકાર પરેશભાઈ રાઠવા વિશે જાણો. પદ્મશ્રી સહિત અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કલાકાર પરેશભાઈ રાઠવાની સફર પર એક નજર.