Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વઢવાણ: જોરાવરનગર વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક પશુનું મોત પાંચ થી વધુ પશુઓનો આબાદ બચાવ સમગ્ર બનાવ ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

MORE NEWS

સુરેન્દ્રનગર ખેડૂતોની બહાર રહેલી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી 
#surendanager #wadhawan #chotila #jetapar #Morbi

સુરેન્દ્રનગર ખેડૂતોની બહાર રહેલી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી #surendanager #wadhawan #chotila #jetapar #Morbi

Wadhwan, Surendranagar | Jul 28, 2026

⚡ સુરેન્દ્રનગરમાં 765 કે.વી. વીજ લાઇન મુદ્દે ખેડૂતોની મહારેલી 🚜
વળતર અને સરકારના પરિપત્રના વિરોધમાં ખેડૂતોનો ઉગ્ર આક્રોશ... મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ. જેતપર સહિત અનેક ગામોના મહિલા-પુરુષ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા અને યોગ્ય વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું.
#Surendranagar #KhedutRally #765KVLine #VijPol #KhedutAandolan

⚡ સુરેન્દ્રનગરમાં 765 કે.વી. વીજ લાઇન મુદ્દે ખેડૂતોની મહારેલી 🚜 વળતર અને સરકારના પરિપત્રના વિરોધમાં ખેડૂતોનો ઉગ્ર આક્રોશ... મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ. જેતપર સહિત અનેક ગામોના મહિલા-પુરુષ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા અને યોગ્ય વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું. #Surendranagar #KhedutRally #765KVLine #VijPol #KhedutAandolan

Wadhwan, Surendranagar | Jul 28, 2026

સુરેન્દ્રનગર : ખેડૂતોના હક્ક અને ન્યાયની માંગ સાથે 28 જુલાઈએ સુરેન્દ્રનગરમાં ખેડૂત અધિકાર વિશાળ જનઆંદોલન અંતર્ગત મહારેલી યોજાશે. હજારો ખેડૂતોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
.
.
#Surendranagar #KhedutAndolan #FarmerRights #KhedutMahareli #GujaratNews

સુરેન્દ્રનગર : ખેડૂતોના હક્ક અને ન્યાયની માંગ સાથે 28 જુલાઈએ સુરેન્દ્રનગરમાં ખેડૂત અધિકાર વિશાળ જનઆંદોલન અંતર્ગત મહારેલી યોજાશે. હજારો ખેડૂતોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. . . #Surendranagar #KhedutAndolan #FarmerRights #KhedutMahareli #GujaratNews

Wadhwan, Surendranagar | Jul 27, 2026