મોરબી: મોરબીમાં નઝરબાગથી ભડીયાદ રોડની ખરાબ હાલત, વાહનચાલકો પરેશાન
Morvi, Morbi | Sep 15, 2026 મોરબીના નઝરબાગથી ભડીયાદ સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તા પર પડેલા ખાડાઓને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.