એમ.સી.શાહ કોલેજમાં ABVP અને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન..એમ.સી.શાહ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કોલેજમાં સ્પોર્ટ્સ રૂમ અને જીમખાનું હોવા છતાં વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં ન આવતી હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આક્ષેપ કર્યો