🙏 રાજકોટના નવા રિંગ રોડ પર આહીર સેના દ્વારા AGM રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં આહીર સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રોમાં જોડાઈ હતી.
અંદાજે 21 હજાર આહીરાણીઓએ ભવ્ય રાસમાં ભાગ લીધો હતો. આહીર સમાજની બહેનોએ 250 કિલોથી વધુ સોનાનાં ઘરેણાં પહેરીને પરંપરાગત રાસની રમઝટ બોલાવી હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને માતાજીના ગરબા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ દ્વારકામાં યોજાયેલા આહીરાણી રાસમાં 51 હજાર આહીરાણીઓએ ભાગ લીધો હતો.
Follow @ilovegujarat111 For Latest Updates & Latest News
(ilovegujrat111, ahir samaj, gujarat news, rajkot news, ahir sena, ahirani raas, ahir samaj, ahirani raas mahotsav, rajkot garba, saurashtra news, gujarati news, gujarat garba, ahir community, traditional garba, gold jewellery, dwarka ahirani raas, gujarat updates, newsingujarati, gujaratnews, gujarat, gujrat, gujarati, gujratireels, shockingnews, shockingincident, shockingstory, ahmedabad, surat, vadodara, rajkot, jamnagar, junagadh, gandhinagar, surendranagar, ilovegujarat111)
#ilovegujarat111 #ahir #maharaas #gujaratnews #ilovegujrat111
Rajkot, Rajkot | Oct 17, 2026