કંડલા પોર્ટના ટુણા ટેકરા ખાતે બનશે નવું મલ્ટીપર્પઝ કાર્ગો ટર્મિનલ! આ પ્રોજેક્ટ માટે Essar Portsને દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી લેટર ઑફ એવોર્ડ મળ્યો છે.
₹2,276 કરોડના આ પ્રોજેક્ટની વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 1.83 કરોડ ટન રહેશે. ટર્મિનલમાં ચાર બર્થ હશે અને 1.70 લાખ DWT સુધીનાં મોટાં જહાજો હેન્ડલ કરી શકાશે.
આ પ્રોજેક્ટથી હાલના બર્થ પરનું દબાણ ઘટશે, કાર્ગો હેન્ડલિંગ વધુ કાર્યક્ષમ બનશે અને કચ્છના વેપાર, ઉદ્યોગ તથા લોજિસ્ટિક્સ ક્ષેત્રને નવી ગતિ મળશે
.
.
.
.
#gandhidham #kutch #kutchi #adipur #bhuj
{mundra, mandvi, rapar, bhachau, vagad, anjar, gandhidhamtoday, iamfromkutch}
Bhuj, Kutch | Oct 22, 2026