ગાંધીનગર: માણસામાં મંત્રી જીતુ વાઘાણીનું શ્રમદાન: ઐતિહાસિક વાવના જતનની કરી સૂચના
ગાંધીનગરના માણસામાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ શ્રી રામજી મંદિરમાં શ્રમદાન કર્યું. આ સાથે તેમણે પ્રાચીન વાવની મુલાકાત લઈ અધિકારીઓને ઐતિહાસિક વારસાના જતન અને સ્વચ્છતા માટે સૂચના આપી હતી.