ડભોઇ-ચાંદોદ નર્મદા નદી માં ઓરસંગના નવા નીર મિશ્ર થયા
સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદીનું પાણી નર્મદામાં આવ્યું
ઉપરવાસમાં વરસાદને લઈને ઓરસંગ નદી ગાંડીતુર બની
સંખેડા ઈચ્છનદીના જળ નર્મદા માં આવ્યા
નર્મદા નદીનું સ્વરૂપ જોઈ શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર
ચાંદોદ ખાતે રોજિંદાપણે હજારોની સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ
#narmada #dabhoi #vadodara

#narmada #dabhoi #vadodara - Vadodara News