મુળી: મૂળી પંથકમાં ફરીથી કોલસાની ખાણો ચાલતી હોવાનો વિડિયો વાઇરલ થયો
મૂળી અને થાન પંથકમાં કોલસાની બેરોકટોક ખાણો ધમધમી રહી છે ત્યારે મૂળી પંથકમાં કોલસાની સિઝન શરૂ થતા ફરી એક વખત કોલસાની ખાણોમાં શ્રમિકો કામ કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.