જિલ્લાના જીકિયાળી ગામે યુવક પર હુમલો ઈજાગ્રસ્ત યુવકને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો.
Amreli City, Amreli | Dec 3, 2025
અમરેલી જિલ્લાના જીકિયાળી ગામે યુવક પર હુમલો – ઈજાગ્રસ્તને અમરેલી સિવિલ ખાતે ખસેડાયો અમરેલી જિલ્લાના જીકિયાળી ગામમાં પૃથ્વીરાજ ચૌહાણ નામના યુવક પર સાતથી આઠ શખ્સોએ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચાડ્યો. પોલીસ દ્વારા ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.