ના નવા sp ધર્મેન્દ્ર શર્માએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો
Botad City, Botad | Oct 4, 2025
આજ રોજ તારીખ 4 10 2025 ના રોજ 10.30 કલાકે સામે આવેલી વિગત પ્રમાણે. બોટાદ ના નવા sp ધર્મેન્દ્ર શર્માએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો.. નવા sp દ્વારા સૌપ્રથમવાર સાળંગપુર દાદાના દર્શન કર્યા હતા . ત્યારબાદ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો