બોડેલી: બોડેલી પોલીસની મોટી કાર્યવાહી: ₹10.68 લાખના દારૂ સાથે કાર ઝડપાઈ
બોડેલી પોલીસે મેરીયા પુલ નજીક વોચ દરમિયાન કિયા સોનેટ કારમાંથી ₹2.68 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો છે. દારૂ અને કાર મળીને કુલ ₹10,68,011નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે.