ગાંધીનગર: શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પર ઋષિકેશ પટેલનો કટાક્ષ
શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસને લઈને મંત્રી ઋષિકેશ પટેલે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસને બાપુનું માન-સન્માન જાળવવા ટકોર કરી છે. સાથે જ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ મુદ્દે કોંગ્રેસના પ્રહારોનો જવાબ આપતા ખેડૂતોના હિતમાં સરકાર કામ કરી રહી હોવાનો દાવો કર્યો છે.