દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીંબી ગામે 13 વર્ષે બાળકને સાથે ડંખ મારતા તેઓને તાત્કાલિક સારવાર માટે 108 ની મદદથી હોસ્પિટલ લેવામાં હતા દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવી હતી ઘટનાને લઈને પરિવારમાં ચિંતા જોવા મળી હતી અને પોલીસની જાણકારી હતી