સિહોર: શિહોરના યુવકે પાલીતાણા ખાતે આપઘાતનો પ્રયાસ કર્યો, હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
સિહોર ના યુવકે પાલીતાણા ખાતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં તેઓ ઝેરી દવા પીત લીધેલી હોય પ્રાપ્ત વિગત છે આ અનુસાર પૈસાની લેતીદેતીનો મામલો હોય તેઓને પૈસા લેવાના હોય જે પૈસા ન મળતા દવા પી લીધી હોય તે સારવાર અર્થ પાલીતાણા હોસ્પિટલમાં ખેંચાડવામાં આવ્યો