રાજકોટ પૂર્વ: કોંગ્રેસ દ્વારા બંધના એલાનને શાળા કોલેજોનું સમર્થન, આ અંગે રેસકોર્ષ નજીકથી NSUI પ્રદેશ અધ્યક્ષે નિવેદન આપ્યું
રાજકોટમાં બનેલ અગ્નિકાંડને 25 તારીખે એક માસ પૂર્ણ થાય છે. જેથી પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા શાળા કોલેજો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. આ અંગે આજે બપોરે 1. 00 વાગ્યે એને સિવાય પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી વિશેષ જાણકારી આપી હતી.