Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Capacitybuilding
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Thodadhyanse
No video available

રાજકોટ પૂર્વ: 4જૂને ગળાફાંસો ખાનાર સદરબજારમાં રહેતી મહિલાનું મોત

Rajkot East, Rajkot | Jun 21, 2024
17 દિવસ પહેલા ગળાફાંસો ખાનાર સદરબજારમાં રહેતી મહિલાનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સદર બજારમાં રહેતી ફરીદાબેન નામની મહિલાએ 4જૂનની રાત્રે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે 9:00 વાગ્યાની આસપાસ તેમનું મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. તેમના મોતથી ત્રણ સંતાનો મા વિહોણા થયા હતા. પ્રદ્યુમનનગર પોલીસે આ ઘટનાઅંગેનીઆગળનીકાર્યવાહી હાથધરીછે.

MORE NEWS