ગોધરા: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, અત્યાર સુધી 5 બાળકો ના મોત
જીલ્લામાં વધુ બે બાળકો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી મૃત્યુ પામ્યા છે જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી મોતનો આંક 5 પર પહોંચ્યો છે ગોધરા તાલુકા ના ચાંચપુર મણિપુર ગામ ના એક વર્ષના સચિન રાઠવા નામના બાળક નું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે જ્યારે કાલોલ તાલુકાના ઘોડા ગામના ૨ વર્ષના આશિષ ગુલાબ નાયક ને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા જે દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંને દર્દીઓને ૧૧ જુલ