ગોધરા: દાહોદ રોડ પર આવેલ પાર્થ ટાટા મોટર્સ અને પ્રેસિડેન્ટ હ્યુન્ડાઈ દ્વારા કર્મચારીઓ માટે યોજાયો ભવ્ય "ફ્રી હેલ્થ ચેકઅપ
ગોધરા ના દાહોદ રોડ પર આવેલ પાર્થ ટાટા મોટર્સ અને પ્રેસિડેન્ટ હ્યુન્ડાઈ દ્વારા કર્મચારીઓ માટે યોજાયો ભવ્ય "ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ" કર્મચારીઓનું સ્વાસ્થ્ય એ જ સંસ્થાની પ્રાથમિકતા! આ સૂત્રને સાર્થક કરતાં આજે પાર્થ ટાટા મોટર્સ (Parth Tata Motors) અને પ્રેસિડેન્ટ હ્યુન્ડાઈ (President Hyundai) ના સંયુક્ત સહયોગથી એક વિશેષ 'ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ' નું આયોજન હ્યુન્ડાઈના શોરૂમ ખાતે કરવામાં આવ્યું હતું. આ હેલ્થ કેમ્પનું આયોજન સુરેશ પ્રેસિડેન્ટ હ્યુન્ડાઇ ન