Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાલોલ પોલીસે ગોધરા ટાઉન પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હાના વોન્ટેડ આરોપીને બસ સ્ટેશનથી ઝડપી પાડયો.

Kalol, Panch Mahals | Apr 7, 2026
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી.ભરવાડ નાઓએ આગામી ચુંટણી અન્વયે અસરકારક વ્યુહાત્મક રણનીતિ બનાવીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સ્ટાફને જરૂરી સુચના આપેલ જે અન્વયે કાલોલ પોલીસે બાતમી આધારે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળના ગુનાનાં કામનો નાસતો-ફરતો આરોપી ફહાદ ફિરોજ કોફીવાલા ઉર્ફે ભીમો રહે.ગોધરાનાને કાલોલ બસ સ્ટેશન ખાતે થી પકડી પાડી આગળની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
કાલોલ: કાલોલ પોલીસે ગોધરા ટાઉન પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હાના વોન્ટેડ આરોપીને બસ સ્ટેશનથી ઝડપી પાડયો. - Kalol News