દસ્ક્રોઈ: અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં મોહિત નામના યુવકને નિર્દયતાથી માર મારનાર આરોપી રાજવીર ભરવાડનો નવો વિડીયો સામે આવ્યો
અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં મોહિત નામના યુવકને નિર્દયતાથી માર મારનાર આરોપી રાજવીર ભરવાડનો નવો વિડિયો સામે આવ્યો છે. વિડિયોમાં તેની માતા તેને પિસ્તોલ આપતી હોય અને “મારા પતિ પાસે બહુ પૈસા છે, ગોળી મારી દઈશ” તેવી ધમકી આપતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કાયદો અને