આજે શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પાસે પાણી ભરાયા હતા.તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી સત્તાધાર તરફ જવાના રસ્તા પર પાણી ભરાયા હતા.મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહનચાલકોએ પાણીમાંથી પસાર થવુ પડ્યુ હતુ.જોકે કેટલાક વાહનો બંધ પડ્યા હતા.