ગોવિંદગુરુ લીમડી: લીમડીમાં રક્ત સેવક બાઈક રેલીનું ભવ્ય સ્વાગત, જાણો શું છે હેતુ
Govindguru Limdi, Dahod | Oct 21, 2026
દાહોદના લીમડીમાં 'રક્ત સેવક બાઈક રેલી ગુજરાત-2026' પહોંચી છે. 'હર ઘર રક્તદાતા'ની થીમ સાથે નીકળેલી આ રેલી 34 જિલ્લાઓમાં ફરીને રક્તદાન અંગે જાગૃતિ ફેલાવશે. આ અભિયાન 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે.