ગોધરા: પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ પોલીસ દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન, ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા
ગોધરા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ પોલીસ દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન, ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા,પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ પોલીસ દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પરંપરાગત ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.