ભાવનગર શહેર: પાલીતાણાના ગરજીયા ગામે સિંહ દ્વારા હુમલો કરાતા ઈજાગ્રસ્તને સર ટી. હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Jul 6, 2026
ભાવનગર જિલ્લાના ગરજીયા ગામે સિંહ દ્વારા હુમલો કરાયાની ઘટના બની હતું. ગરજીયા ગામે સિંહ દ્વારા આધેડએ હુમલો કરાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જે બનાવને લઇ ઈજાગ્રસ્તને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા