Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: ઓઢવમાં કમ્પનીમા ચોરી કરનાર કર્મચારીઓની ગેંગ ઝડપાઈ, પોલીસનું નિવેદન

જે કંપનીમાં કામ કરતા હતા, તે જ કંપનીને આર્થિક ચૂનો લગાવતા વફાદાર કર્મચારીઓ રંગેહાથ પકડાયા છે. અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર એવા ઓઢવમાં આવેલી એક કંપનીમાંથી અંદાજે ₹18.45 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર શાતિર કર્મચારીઓની ટોળકીને ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

MORE NEWS

અમદાવાદ શહેર: ઓઢવમાં કમ્પનીમા ચોરી કરનાર કર્મચારીઓની ગેંગ ઝડપાઈ, પોલીસનું નિવેદન - Ahmadabad City News