શિહોરના સણોસરા ખાતે ગઈકાલે થયેલા બે મંદિરની ચોરી જેમાં રામદેવપીરનું મંદિર અને ખોડીયાર માતાના મંદિરમાં દાન પેટી ની ચોરી કરવામાં આવેલી જેના સીસી ફૂટેજ સામે આવ્યા છે જેની અંદર બે લોકો અંદર આવે છે અને દાન પેટી તોડતા દેખાય છે આગળ ની તપાસ સોનગઢ પોલીસ ચલાવી રહી છે