સોનગઢ: સોનગઢ ચેકપોસ્ટ પર મંત્રી જયરામભાઈ ગામીતનું શ્રમદાન, સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
Songadh, Tapi | Oct 1, 2026 તાપી જિલ્લાના સોનગઢ ચેકપોસ્ટ ખાતે 'સેવા સંકલ્પ' અને 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ સામૂહિક સફાઈ ઝુંબેશ યોજાઈ. રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે જાતે શ્રમદાન કરીને સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો.