દસ્ક્રોઈ: SUV કારમાં 1800થી વધુ દારૂ બોટલની ખેપ મારનારો રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, એરપોર્ટ પોલીસે 7.22 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
SUV કારમાં 1800થી વધુ દારૂ બોટલની ખેપ મારનારો રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, એરપોર્ટ પોલીસે 7.22 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત અમદાવાદના હાંસોલમાં એક એસ યુ વી કારમાં એક નહીં પણ 1800થી વધુ દારૂની બોટલની ખેપ મારતો મૂળ રાજસ્થાનનો શખ્સ એરપોર્ટ પોલીસે ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીને આધારે પોલીસે એક ખાનગી કંપનીના પેટ્રોલ પંપની પાછળ સર્વિસ રોડ પરથી એક 21 વર્ષીય શખ્સને દારૂ-બિયર સહિત કુલ 7.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.પોલીસે આ માહિતી 8 તારીખના......