Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

મુળી: દાધોળીયા ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે આ વર્ષે પ્રથમવાર એસએસસી બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું

Muli, Surendranagar | Feb 26, 2026
મુળી તાલુકાની દાધોળીયા ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે આ વર્ષે પ્રથમવાર એસએસસી બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે પરીક્ષાનો પ્રારંભ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં થયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય તથા સ્થળ સંચાલક દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
મુળી: દાધોળીયા ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે આ વર્ષે પ્રથમવાર એસએસસી બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું - Muli News