સિહોર: વોર્ડ નંબર 9 ના મહિલા નગરપાલિકાએ પાણીની રજૂઆત કરવા પહોંચ્યા દિવાળીના સમયમાં પાણી ન આવતા
શિહોર ની અંદર હાલના તબક્કે 175 ટકા જેટલો વરસાદ થયો છે શિહોરનો તળાવ ચારથી પાંચ વાર ઓવરફ્લો થયું છતાં નગરપાલિકાની અણઆવડત કારણે હાલના ધબકે પણ સાત થી આઠ દિવસે પાણી આવતું હોય ત્યારે ઘણા વિસ્તારો ની અંદર આ પાણી છે જે વગર પ્રેશર એ આવતું હોય દિવાળીનો સમય હોય ત્યારે ખાસ કરીને મહિલાઓને આ પાણી મુદ્દે મોટી હેરાનગતિ હોય જેને લઇ આજે શિહોર નગર પાલિકાના પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા હતા