વઢવાણ: સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર સંત સવયાનાથ પાસે ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ
સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર સંત સરવૈયા નાથ સર્કલ પાસે શિવ શક્તિ દુકાન માં ફરિયાદી અલ્પેશભાઈ એ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આરોપી પ્રશાંત નારણભાઈ વાઘેલા એ તેઓને કરેલ કે તારા ઘરના બીજા મળે. તારા સંબંધની દીકરી પ્રિયંકા રહેતી હતી તેને તાલે મને હાજર કરજે નહિતર તને અને તારા ઘરના ને જાણતી મારી નાખીશું તેવી ધમકી આપી અને ફરિયાદીના પત્નીને ગાળો બોલી અને ઘરમાં નુકસાન કર્યા ની ફરિયાદ નોંધાવી છે બી ડિવિઝન પોલીસ મથકે