ગોધરા: પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં સન્નાટો જોવા મળ્યો રાહુલ ગાંધીના'ડરો મત'ના પોસ્ટરો વચ્ચે કોંગ્રેસ કાર્યાલય ખાલીખમ
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં સન્નાટો જોવા મળ્યો રાહુલ ગાંધીના'ડરો મત'ના પોસ્ટરો વચ્ચે કોંગ્રેસ કાર્યાલય ખાલીખમ; જોવા મળ્યું કાર્યાલય મા નજરે પડતા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પોસ્ટર માંથી પણ દૂર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે પંચમહાલ જિલ્લા રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે, પરંતુ આ ગરમાવો પક્ષની સક્રિયતામાં નહીં પણ તેની 'ખામોશી'માં દેખાઈ રહ્યો છે. ગોધરા સ્થિત પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિનું કાર્યાલય હાલ અજીબ વિરોધાભાસનો સાક્ષી બ