ધરમપુર: પોલીસ દ્વારા બજાર સહિતના વિસ્તારોમાં ઈદના તહેવારને લઈ ફુટ પેટ્રોલિંગ કર્યું
ગુરૂવારના પાંચ કલાકે કરાયેલા ફૂટ પેટ્રોલિંગ ની વિગત મુજબ ધરમપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વિવિધ વિસ્તારોમાં આવી રહેલા ઈદના તહેવારને લઈ કોઈ અણ બનાવ ન બને તે બાબતને ધ્યાને રાખી ધરમપુર પોલીસની| ટીમ દ્વારા જુલુસના રૂટ ઉપર તેમજ ગણપત િ વિસર્જનના રૂટ ઉપર ધાબા ચેકિંગ તથા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ નો કાપલો રસ્તા ઉપર નીકળતા સામાજિક તત્વોમાં| ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસિ્થત િ જળવાઈ રહે