બોટાદ ના ગોરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા બોટાદ ના નવા એસપી સાહેબ નું સન્માન કરિયું...
Botad City, Botad | Oct 5, 2025
બોટાદ ના નવા આવેલા sp સાહેબ ધર્મેન્દ્ર શર્માને બોટાદ ના ગોરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા એસપી સાહેબ નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સામતભાઈ જેબલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ પોલીસ સમાજ માટે ગૌરવ અનુભવે છે...