Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

*Dasada : દસાડા ટાઉન વિસ્તારમાંથી દસાડા પોલોસની ટીમે જુગાર રમતા ૮ ઇસમોને ઝબ્બે કર્યા જેઓ પાસેથી રૂ.૧૩,૫૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો* #positivepatdi #surendranagar #dasada #policereid #brecking

Dasada, Surendranagar | Jul 14, 2026

MORE NEWS

સુરતમાં આવેલ પુર જેવી પરિસ્થિતિમાં "પોદાર આર્કડ" ખાતે અનેક વેપારીઓને પોતાના જીવની ચિંતા કર્યા વગર બચાવ કામગીરી કરનાર જી.કે.રાઠોડની પ્રશંશા થઈ રહી છે ત્યારે જી.કે.રાઠોડ દસાડા તાલુકાના ખેરવા હમણાં વતની છે ત્યારે સમગ્ર દસાડા તાલુકો અને ખેરવા ગામએ ગર્વની લાગણી અનુભવી હતી.....
#positivepatdi #surendranagar #kherva #suratflood #podararked

સુરતમાં આવેલ પુર જેવી પરિસ્થિતિમાં "પોદાર આર્કડ" ખાતે અનેક વેપારીઓને પોતાના જીવની ચિંતા કર્યા વગર બચાવ કામગીરી કરનાર જી.કે.રાઠોડની પ્રશંશા થઈ રહી છે ત્યારે જી.કે.રાઠોડ દસાડા તાલુકાના ખેરવા હમણાં વતની છે ત્યારે સમગ્ર દસાડા તાલુકો અને ખેરવા ગામએ ગર્વની લાગણી અનુભવી હતી..... #positivepatdi #surendranagar #kherva #suratflood #podararked

Dasada, Surendranagar | Jul 12, 2026

પાટડી ટાઉન વિસ્તારમાં રામાઈ રહેલા જુગાર પર પાટડી પોલીસની ટીમ ત્રાટકી : પાંચ શખ્સોને સ્થળ પરથી ઝડપ્યા જ્યારે પાંચ લોકો થયા ફરાર તમામ પાસેથી રૂ.૧.૩૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તમામ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો 
#positivepatdi #surendranagar #dasada #patdi #jugar

પાટડી ટાઉન વિસ્તારમાં રામાઈ રહેલા જુગાર પર પાટડી પોલીસની ટીમ ત્રાટકી : પાંચ શખ્સોને સ્થળ પરથી ઝડપ્યા જ્યારે પાંચ લોકો થયા ફરાર તમામ પાસેથી રૂ.૧.૩૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તમામ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો #positivepatdi #surendranagar #dasada #patdi #jugar

Dasada, Surendranagar | Jul 12, 2026

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડની ટીમે છેલ્લા 1 વર્ષથી મુળી પોલીસ સ્ટેશનના પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર ટાગોર બાગ પાસેથી હસ્તગત કર્યો.

પોલીસે વાવ થરાદ જિલ્લાના બીયોક ગામના પરેશભાઈ લુહાર નામના ઇસમને ઝબ્બે કરી અને વધુ કાર્યવાહી અર્થે મુળી પોલીસ મથકે સોંપ્યો હતો #positivepatdi #surendranagar #muli #perolfarlo #sqad

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડની ટીમે છેલ્લા 1 વર્ષથી મુળી પોલીસ સ્ટેશનના પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર ટાગોર બાગ પાસેથી હસ્તગત કર્યો. પોલીસે વાવ થરાદ જિલ્લાના બીયોક ગામના પરેશભાઈ લુહાર નામના ઇસમને ઝબ્બે કરી અને વધુ કાર્યવાહી અર્થે મુળી પોલીસ મથકે સોંપ્યો હતો #positivepatdi #surendranagar #muli #perolfarlo #sqad

Dasada, Surendranagar | Jul 10, 2026

ગાંધીનગરમાં 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ'નું ભવ્ય ગુજરાત પ્રદેશ અધિવેશન યોજાશે

લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોની સુરક્ષા, સન્માન અને અધિકારો માટે કાર્યરત દેશના સૌથી મોટા રજીસ્ટર્ડ સંગઠન 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ' (ABPSS) દ્વારા આગામી ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય 'ગુજરાત પ્રદેશ અધિવેશન'નું આયોજન કરવામાં આવ્યું છે. સર્કિટ હાઉસ, રાજભવન પાસે યોજાનાર આ અધિવેશનમાં પત્રકાર સુરક્ષા કાયદાની માંગણી, પત્રકારત્વના પડકારો અને સંગઠનના વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને માર્ગદર્શન પૂરું પાડશે. પત્રકાર એકતાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ અધિવેશનમાં જોડાવા માટે તમામ પત્રકાર મિત્રોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

​આયોજનની વિગત:

​તારીખ: ૨૮ જુલાઈ ૨૦૨૬, મંગળવાર

​સમય: બપોરે ૨:૩૦ કલાકે

​�

ગાંધીનગરમાં 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ'નું ભવ્ય ગુજરાત પ્રદેશ અધિવેશન યોજાશે લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોની સુરક્ષા, સન્માન અને અધિકારો માટે કાર્યરત દેશના સૌથી મોટા રજીસ્ટર્ડ સંગઠન 'અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ' (ABPSS) દ્વારા આગામી ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય 'ગુજરાત પ્રદેશ અધિવેશન'નું આયોજન કરવામાં આવ્યું છે. સર્કિટ હાઉસ, રાજભવન પાસે યોજાનાર આ અધિવેશનમાં પત્રકાર સુરક્ષા કાયદાની માંગણી, પત્રકારત્વના પડકારો અને સંગઠનના વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને માર્ગદર્શન પૂરું પાડશે. પત્રકાર એકતાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ અધિવેશનમાં જોડાવા માટે તમામ પત્રકાર મિત્રોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ​આયોજનની વિગત: ​તારીખ: ૨૮ જુલાઈ ૨૦૨૬, મંગળવાર ​સમય: બપોરે ૨:૩૦ કલાકે ​�

Dasada, Surendranagar | Jul 9, 2026