અમદાવાદ શહેર: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઝહીર ઉર્ફે “ડબ્બા”ના મોતના મામલે ભારે તણાવનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઝહીર ઉર્ફે “ડબ્બા”ના મોતના મામલે ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો વેજલપુર પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા અને હંગામો મચાવ્યો હતો. પરિવારજનો અને સ્થાનિકોએ મોત અંગે શંકા વ્યક્ત કરી ન્યાયની માંગ ઉઠાવી હતી. સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ