સિહોર શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી આજ રોજ 12.1.2026 ના રોજ સિહોર શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી આ કાર્યક્રમ મા શિહોર શહેર કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ શ્રી કે. કે. ગોહિલ (એડવોકેટ) તથા શિહોર નગર પાલીકા ના વિપક્ષના નેતા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે ફૂલહાર કરવામાં આવ્યા