Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મોરબી: ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો. ઓપરેટીવ લી. ની ચુંટણીમા અંદાજે નવ જેટલા ફોર્મ રદ કરાયા છે

Morvi, Morbi | Dec 20, 2025
ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો. ઓપરેટીવ લીમીટેડની ચુંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેમાં ચુંટણી અધિકારી દ્વારા અરજદારની અરજીને ધ્યાને લિધા વગર જ ફોર્મ રદ કરી ઉમેદવારને જાણ કરવામાં આવી ન હોવાની ફરિયાદી દ્વારા રાવ કરવામાં આવી છે.