ભાવનગર શહેર: SOG પોલીસ મથકની ટીમે માણેકવાડી નજીકથી દેશી પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Jul 8, 2026
ભાવનગર SOG પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માણેકવાડી વિસ્તારમાં એક શખ્સ શંકાસ્પદ રીતે જાણતા તેની પાસેથી દેશી પિસ્તોલ મળી આવતા શખ્સને ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.