Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મણિનગર: ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલરોની કરી વસ્ત્રાલમાંથી ધરપકડ

Maninagar, Ahmedabad | Jun 21, 2026
ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાલના સૂર્યમ એલીગન્સમાં દરોડો પાડી લાખોના ડ્રગ્સ સાથે બે પેડલર, તેજસકુમાર ઉર્ફે મોન્ટુ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા અજય ઉર્ફે અજ્જુને ઝડપી લીધા છે. પોલીસે ૪.૫૦ લાખની કિંમતનું ૧૫૦.૦૯૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ અને વજન કાંટા સહિત કુલ રૂ. ૪.૯૦,૮૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય સૂત્રધારોની શોધખોળ હાથ ધરી છે.